અમદાવાદ: મોટા હોર્ડિંગ્સ અને બોર્ડ લગાવવા મામલે હાઇકોર્ટમાં અરજી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર નિયમો તોડીને હોર્ડિંગ્સ લગાવવા મામલે હાઇકોર્ટમાં નોટિસ. અરજદારે અરજી કરી છે કે,, હોર્ડિંગ્સ, LCD બોર્ડ વગેરે જોખમી છે. આવા બોર્ડ મોટી બિલ્ડીંગ પાર જ મૂકી શકાય. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ખુલાસો માંગો છે.
Continues below advertisement