અમદાવાદ: કુમકુમ મંદિરમાં ભગવાનને ઠંડીથી બચાવવા હીટરની વ્યવસ્થા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુઠવાઈ રહયા છે. ત્યારે ભગવાનને ઠંડીથી બચાવવા માટે કુમકુમ મંદિરમાં હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાથે જ શાલ પણ ઓઢાડવામાં આવી છે. ભગવાનને ઋતુ મુજબ કપડા પહેરાવવામાં આવે છે. અને તેમના માટે યોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram