અમદાવાદ: અમરાઈવાડી મર્ડર અને કાગડાપીઠ લૂંટના આરોપીઓની ધરપકડ, જુઓ વિડીયો

Continues below advertisement

અમદાવાદમાં અમરાઈવાડી મર્ડર અને કાગડાપીઠ લૂંટના આરોપીઓની ધરપકડ કરાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. મુખી આરોપી ભાવેશ ઉર્ફે રાજાની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram