અમદાવાદઃ ગ્રામિણ વિસ્તારની શાળામાં બાળકોની પાંખી હાજરી, કેટલા બાળકો રહ્યા હાજર?
abp asmita
Updated at:
24 Nov 2021 07:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ જિલ્લાની ગ્રામિણ વિસ્તારની શાળામાં બાળકોની સંખ્યા ઓછી જોવા મળી છે. ધોરણ 1થી 5ના માત્ર 15 ટકા બાળકો જ શાળાએ આવ્યા છે. અહીંયા કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે.