Ahmedabad: લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ લાવવા માટે કોર્પોરેટરો મેદાને
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Mar 2021 10:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકોમાં વેક્સિન અંગે જાગૃતિ માટે અમદાવાદમાં કોર્પોરેટરો મેદાને ઉતર્યા છે. સોસાયટીઓમાં જઈ નાગરિકોને વેક્સિનના ફાયદા સમજાવવા પ્રયાસ કર્યો. પહેલી એપ્રિલથી 45થી વધુ વયના નાગરિકોને વેક્સિન આપવાનું શરું કરાશે.