Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.. પ્રહલાદનગર, શ્યામલ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે... આ સાથે જ સેટેલાઈટ અને જોધપુર વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે... પાલડી સહિતના વિસ્તારમાં ઝરમર વિસ્તાર વરસ્યો હતો...

 ભગવાન જગન્નાથની 147મી વાર્ષિક રથયાત્રા 7 જુલાઈ, ગુરુવારના રોજ ધામધૂમથી નીકળશે. આ ભવ્ય ધાર્મિક ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેવાની ધારણા છે. આ દિવસે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આ દિવસે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી

  • રથયાત્રા (7 જુલાઈ): અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ સંભવિત.
  • આજે રેડ અલર્ટ: સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા.
  • આજે ઓરેન્જ અલર્ટ (અતિ ભારે વરસાદ): પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ
  • આજે યેલો અલર્ટ (ભારે વરસાદ): રાજકોટ, મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram