Ahmedabad | બેકરીમાંથી ખારી લેતા પહેલા ચેતી જજો.. બાળકીના હોઠ સુજી ગયા

Continues below advertisement

Ahmedabad | ગોમતીપુરની જન્નત બેકરીમાંથી ખરીદેલી ખારીમાંથી કીડીઓ નીકળી હતી. જે એક બાળકીએ ખાઈ લેતા તેના મોઢા પર સોજા આવી ગયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram