Ahmedabad: ખોખરા વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો ગુલાબના ફૂલ અને લાલ ફૂગ્ગા સાથે પ્રચાર
Continues below advertisement
અમદાવાદના ખોખરા વોર્ડમાં ભાજપની પેનલે પ્રચાર કર્યો હતો. વેલેન્ટાઈન ડે હોવાથી ઉમેદવારોની પત્નીઓ પણ પ્રચારમાં જોડાઇ હતી. કમલેશ પટેલ,ચેતન પરમાર,શિવાની જનઈકર અને જીગીશા સોલંકીને ભાજપે ખોખરા પેનલ પર ઉમેદવાર બનાવ્યા છે. ખોખરા વોર્ડની પેનલે ગજરાજ,લાલ ફુગ્ગા અને ઢોલ નગારા સાથે પ્રચાર કર્યો હતો.
Continues below advertisement
Tags :
Red Balloons Roses Khokhra Ward BJP Candidates Campaign Gujarat Panchayat Elections 2021 Gujarat Municipal Election 2021 Ahmedabad