Ahmedabad: ભાજપે ટેક્વોન્ડો ચેમ્પિયન યુવતીને ટિકિટ આપી, જુઓ વીડિયો

Continues below advertisement
ભાજપ સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. દરિયાપુર વોર્ડમાં ભાજપે ટેકવૉન્ડો રમત સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય રમતવીર વિભૂતિ પરમારને ટિકિટ આપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram