અમદાવાદ: વગર વરસાદે પડ્યા ભૂવા, BRTS રૂટ બંધ કરાયો, વાહન ચાલકોને હાલાકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 01:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં વગર વરસાદે ભૂવા પડ્યા છે. યુનિવર્સિટી વિસ્તારના BRTS રૂટમાં ભૂવા પડ્યા છે. મનપાએ બેરીકેટ મૂકીને નામ માત્ર કામગીરી કરી છે. ભૂવો પડતા BRTS રૂટ બંધ કરાયો છે. વાહન ચાલકોને હાલાકી પડતી હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.