અમદાવાદઃ મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી, હપ્તાની માંગી કરી મારમારી

Continues below advertisement
અમદાવાદમાં મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે. નારોલની એક ફેક્ટરીમાં ચાંદનીબેન પટેલના પતિ તેજસ પટેલ ઝપાઝપી કરી રહ્યા છે. હપ્તાની માગણી કરી મારપીટ કરી હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram