અમદાવાદ: મચ્છર અને પ્રદુષિત પાણીના કારણે વધી બીમારી, મલેરિયા, ડેન્ગ્યુના કેસ સતત વધ્યા

Continues below advertisement

અમદાવાદમાં મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. મલેરિયા, ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. પ્રદુષિત પાણીના કારણે પણ બીમારી વધી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram