Ahmedabad: વસ્ત્રાલમાં વેક્સિનેશન સેન્ટર પર લોકોએ શા માટે કર્યો હોબાળો?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વસ્ત્રાલમાં માધવ શાળાના વેક્સિનેશન સેન્ટર(Vaccination Center) પર લોકો ભારે હોબાળો કર્યો છે. વેક્સિન આપવાની શરૂઆત ન થતા લોકો રોષે ભરાયા છે.અગાઉ રજિસ્ટ્રેશન કર્યુ હોવા છતા ટોકન(token) લેવાની ફરજ પાડી છે.