અમદાવાદ શહેર પોલીસ કંડમ થયેલી ગાડીઓ ચલાવવા મજબૂર, 200થી વધુ ગાડીઓ ખરાબ હાલતમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2021 11:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેર પોલીસ પાસે કંડમ થયેલી ગાડીઓ છે. જેના કારણે કેટલીવાર હાલાકી ભોગવવાનો વારો આવે છે. અમદાવાદ શહેર પોલીસ પાસે ટૂ અને ફોર વ્હીલર મળીને એમ માત્ર 2 હજાર જેટલી જ ગાડીઓ છે. વર્ષ 2020-21 માં 43 બાઇકને કંડમ જાહેર કરાઈ હતી.