અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબે કરી આત્મહત્યા, જાણો શું છે મામલો,

Continues below advertisement

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના તબીબે કરી આત્મહત્યા,સ્થાનિક પોલીસ અને હોસ્પિટલ સંચાલકો સ્થળે પહોંચ્યા,આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ,માનસિક પરેશાન હોવાથી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન,પોલીસે આત્મહત્યા કરનાર તબીબની ઓળખ પરેડ કરવાની કામગીરી શરૂ કરી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram