Ahmedabad: ખાડિયા વોર્ડમાં બોગસ મતદાન થયાનો કોગ્રેસનો આરોપ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના ખાડીયા વોર્ડમાં બોગસ વોટિંગ થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આ મામલે હોબાળો મચાવાયો હતો. સરકારી શાળામાં યુવાન મતદાન કરવા પહોંચ્યો તો તેના નામે મતદાન થઈ ચૂક્યું હતું. બે વ્યક્તિના આઈ ડી નંબર એક જ હોવાની ચૂંટણી અધિકારીએ દલીલ કરી હતી.
Continues below advertisement