Ahmedabad | Congress | કોર્પોરેટર્સના મતભેદોને લઈને નવનિયુક્ત પ્રમુખ હિંમતસિંહ પટેલે શું કહ્યું?
Continues below advertisement
Ahmedabad | હિંમતસિંહ પટેલની અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આજે તેમણે ચાર્જ સંભાળ્યો છે.
Continues below advertisement