અમદાવાદઃ એશિયા સ્કુલમાં 120 વિદ્યાર્થીઓના એડમિશનને લઈને સર્જાયો વિવાદ,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement


અમદાવાદની એશિયા સ્કુલમાં એડમિશનને લઈને વિવાદ શરૂ થયો છે. વિદ્યાર્થીઓને ધોરણ -9માં એડમિશન ન મળતા વાલીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં એડમિશન ન અપાતા વિવાદ સર્જાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram