Ahmedabad Corona | અમદાવાદમાં નવા 5 કેસો સાથે કોરોનાના 35 એક્ટિવ કેસ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
25 Dec 2023 03:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Corona | અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધવાની સ્થિતિ. રવિવારે શહેરમાં વધુ 5 કેસ નોંધાયા. બે પુરુષ અને ત્રણ મહિલાઓ સાથે હવે શહેરમાં એક્ટિવ કેસ 35 પર પહોંચ્યા. બોડકદેવ નારણપુરા ખાડીયા અને દરિયાપુર વિસ્તારમાં નોંધાયા કોરોનાના કેસ. બે દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી બેંગ્લોરની હોવાની માહિતી. હાલ બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ તો 33 લોકો હોમ આઇસોલેટ.