અમદાવાદઃ કોરોના સંક્રમણ વકર્યું, કયા વિસ્તારમાં કેટલા કન્ટેઈનમેન્ટ ઝોન થયા જાહેર?

Continues below advertisement
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે. પશ્વિમ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. આ સાથે નવા દસ વિસ્તારની સોસાયટીઓમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram