અમદાવાદઃ કાઉન્સિલરોએ વેક્સિનેશન અંગે કર્યું સરપ્રાઈઝ ચેકિંગ,કેટલા બાકી છે બીજા ડોઝ માટે?
Continues below advertisement
અમદાવાદમાં જાહેર સ્થળો પર વેક્સિનેશન અંગે કાઉન્સિલરોએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ છે. કાઉન્સિલરોએ બીજા ડોઝના સર્ટિફિકેટની જાત તપાસ કરી છે. જેમાં સામે આવ્યું છે કે, ઘણા લોકો પાસે બીજા ડોઝના સર્ટિફિકેટ જ નથી.
Continues below advertisement