અમદાવાદઃ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર આરોપી ઝડપાયા, કેવી રીતે કરતા હતા ચોરી?

Continues below advertisement
અમદાવાદમાં ચાંદખેડામાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ યુટ્યુબ પર વીડિયો જોઈ સાધન સામગ્રી ખરીદી હતી. બાદમાં ચોરીને અંજામ આપ્યો હતો.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram