CM રુપાણીની મોટી જાહેરાત, અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં આવતીકાલથી કરફ્યૂ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વિજય રૂપાણી સરકારે અમદાવાદના કોટ વિસ્તાર તથા દાણીલીમડા વિસ્તારમાં 21 એપ્રિલ સુધી કરફ્યુ લાદી દીધો છે. આ કરફ્યુનો અમલ આવતી કાલે 15 એપ્રિલથી થશે.
Continues below advertisement