Ahmedabad: વાવાઝોડાએ ખોલી AMCની પોલ, કેટલા વૃક્ષો અને હોર્ડિગ્સ થયા ધરાશાયી?, જુઓ વીડિયો
Continues below advertisement
તૌકતે વાવાઝોડાના કારણે અમદાવાદ(Ahmedabad) શહેરમાં 2200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. આ ઉપરાંત 1000થી વધુ હોર્ડિંગ્સ(hoardings) ધરાશાયી થયા છે.જેના કારણે કોર્પોરેશનની કામગીરીની પોલ ખૂલી છે.
Continues below advertisement