Ahmedabad: ભારે પવન સાથેના વરસાદને કારણે એરપોર્ટને થયું ભારે નુકસાન,કેટલા એરક્રાફ્ટના તૂટ્યા વિંગ્સ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 03:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં બુધવારે ભારે પવન(rain) સાથે વરસેલા વરસાદથી એરપોર્ટ(airport) પર ભારે નુકસાન થયું છે. પાંચ એરક્રાફ્ટના વિંગ્સ તૂટી ગયા છે. અહીંયા ત્રણ ઈન્ડિગો અને બે ગો એરના વિમાનને પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનના કારણે વિમાનની ચઢવાની સીડીને પણ ભારે નુકસાન થયું છે.