અમદાવાદઃ ડ્રેનેજ લાઈનની સફાઈ કામગીરીમાં મજૂરોના ગૂંગણામણથી થયા મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 09:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના બોપેલ વિસ્તારમાં દર્દનાક દુર્ઘટના ઘટી છે. અહીંયાની ડિપીએસ સ્કુલ નજીક ડ્રેનેજ લાઈનની સફાઈ અને સમારકામનું કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન ગૂંગણામણથી બે મજૂરોના મોત થયા છે.