અમદાવાદ: સુભાષ બ્રિજનું RTO કચેરીનું જૂનું બિલ્ડીંગ તોડવાની શરૂઆત, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 11:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સુભાષ બ્રિજનું RTO કચેરીનું જૂનું બિલ્ડીંગ તોડવાની શરૂઆત થઈ છે. 4 વર્ષના અટકેલાં કામની શરૂઆત થઈ છે. જૂના બિલ્ડિંગમાં બે શાખા કાર્યરત છે. મેમોના દંડની રકમ ભરવાની શાખા અંહી ચાલુ છે. નવી ઇમારત અસ્તિત્વમાં આવે ત્યાં સુધી અંહી ભાડા ચૂકવવાનું ચાલુ રહેશે.