અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરના ખેતરોમાં સુકારૂ નામનો રોગ, ખેડૂતોનો પાક નિષ્ફળ
Continues below advertisement
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળુ ડાંગરમાં સુકારું નામનો રોગ આવ્યો છે. સુકારું નામના રોગના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ગામના ખેડુતોએ વાવેલી તમામ ડાંગર નિષ્ફળ ગઈ છે. રોગના કારણે હજારો મણ ડાંગરમાં પાક સુકાઈ રહ્યો છે ત્યારે સાણંદ તાલુકાના મટોડા ગામના ખેડૂતો શું કહી રહ્યા છે.
Continues below advertisement