અમદાવાદ: ગામડાઓમાં થતા રિવર્સ માઈગ્રેશનને રોકવાને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ શું કહ્યું ? જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ: ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે જિલ્લા પ્રશાસન સક્રિય બન્યું છે. આવતીકાલથી અમદાવાદ શહેરની બહાર જતા તમામ રસ્તા પર આવન જાવન કરનારા તમામ નું થર્મલ સ્ક્રિનિંગ થશે. આવન જાવન કરનારા પોલીસકર્મીઓ, આવશ્યક ચીજવસ્તુઓ ના સપ્લાય સાથે જોડાયેલા લોકો, એક્ઝમશન ધરાવતી કેટેગરીમાં આવતા લોકોનું પણ થશે થર્મલ સ્ક્રિનિંગ. ગામડાઓમાં થતા રિવર્સ માઈગ્રેશનને રોકવા માટે પણ આવતીકાલથી કરાશે કામગીરી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram