Ahmedabad News । રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ થયું સક્રિય
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News । રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ થયું સક્રિય
Ahmedabad News । રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ થયું સક્રિય, રાજકોટ TRP મોલ આગ કાંડની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય બન્યું, અમદાવાદની સેન્ટ લોયલા સ્કૂલ ગ્રાઉન્ડમાં 500 થી વધારે શાળાના પ્રતિનિધિઓ ની હાજરીમા તાલીમનું આયોજન કરાયું, જેમાં શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું, તાલીમમાં આગની ઘટના સમયે ત્વરિત કામગીરી સંદર્ભે અપાઈ સૂચના અને ફાયર સેફ્ટી ઉપકરણોના ડેમોસ્ટ્રેશન સાથે તાલીમ આપવામાં આવી, રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ થયું સક્રિય, રાજકોટ TRP મોલ આગ કાંડની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય બન્યું, અમદાવાદની સેન્ટ લોયલા સ્કૂલ ગ્રાઉન્ડમાં 500 થી વધારે શાળાના પ્રતિનિધિઓ ની હાજરીમા તાલીમનું આયોજન કરાયું, જેમાં શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું, તાલીમમાં આગની ઘટના સમયે ત્વરિત કામગીરી સંદર્ભે અપાઈ સૂચના અને ફાયર સેફ્ટી ઉપકરણોના ડેમોસ્ટ્રેશન સાથે તાલીમ આપવામાં આવી