અમદાવાદ જિલ્લા પંચાયતની કચેરીમાં અનેક કર્મચારીઓ માસ્ક વિના જોવા મળ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોના મહામારીના નિયમો ખુદ સરકારી કર્મચારીઓ જ તોડી રહ્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીના વિવિધ વિભાગના કર્મચારીઓ કચેરીમાં વગર માસ્કે જોવા મળ્યા હતા.  અનેક લોકો અહીં પોતાના કામ માટે આવતા હોય છે અને સહકર્મચારીઓ પણ હોય છે આવા સંજોગોમાં માસ્ક ન પહેરવું તે ઘાતક સાબિત થઈ શકે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram