Ahmedabad: દાણીલીમડા વિસ્તારમાં ડ્રેનેજ પાઈપલાઈનની વર્ષ 2019થી ચાલતી કામગીરી કાચબા ચાલે,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના દાણીલીમડામાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કરતા વર્ષ 2019માં શરૂ થયેલી ડ્રેનેજ પાઈપલાઈનની કામગીરી હજુ પુરી થઈ નથી.સિટી એન્જિનીયરે પ્રિ મોન્સુન કામગીરી એક મહિના પહેલા શરૂ કરી હોવાની વાત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram