અમદાવાદ:વૃદ્ધ દંપતીને ઢસડવાનો મામલો, બે મહિલા સહીત 6 પોલીસકર્મી સસ્પેન્ડ,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
29 Nov 2021 04:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વૃદ્ધ દંપતીને ઢસડીને લઇ જવાના મામલે કોર્ટના આદેશ હેઠળ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનરે બે મહિલા સહીત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ છે. વૃદ્ધ દંપતી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી.રાઠોડના મકાનમાં રહેતા હતા. આ મકાન ખાલી કરાવવા માટે પોલીસે વૃદ્ધ દંપતી સાથે અમાનવીય વર્તન કર્યું હતું. જેને પગલે સસ્પેનશનની કાર્યવાહી કરવામાં આવી છે.