અમદાવાદ: શેલા ગામમાં ચૂંટણીનો માહોલ જામ્યો, સભા અને રાત્રી પ્રચાર શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે માત્ર 2 દિવસ બાકી છે. ત્યારે ગામડાઓમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. સરપંચ અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રયાસો કરી રહયા છે. ચૂંટણીનો માહોલ જાણવા માટે અમદાવાદના શેલા ગામમાં મીડિયા પહોંચ્યું હતું. શેલા ગામમાં સભા અને રાત્રી પ્રચાર પણ શરૂ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram