Ahmedabad: સરકારી કચેરીમાં કર્મચારીઓ આવી રહ્યાં છે મોડા, નાગરિકોના અટવાઈ રહ્યા છે કામ
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ની સરકારી કચેરીમાં કર્મચારી(government office)ઓ સમય કરતા મોડા આવી રહ્યાં છે. જેથી અરજદારોના કામ અટવાઈ રહ્યાં છે. બોડકદેવ(Bodakdev office)માં આવેલી કચેરીમાં સરકારી બાબુઓના કારણે અરજદારો રાહ જોઈ રહ્યાં છે.
Continues below advertisement
Tags :
Ahmedabad Employees Government Office ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Arriving Late