Ahmedabad: 900 બેડની ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ ના લાગ્યા બોર્ડ, દાખલ થવા માટે દર્દીઓ પરેશાન
Continues below advertisement
અમદાવાદમાં સોલા સિવિલ બાદ ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ ના બોર્ડ લાગ્યા છે. જીએમડીસી ખાતે ડીઆરડીઓ ના સહયોગ થી ઉભી કરાયેલ 900 બેડની કોવિડ્ હોસ્પિટલમાં કાર્યરત 560 બેડ ફૂલ થઇ ગયા હોવાના બોર્ડ હોસ્પિટલમાં લગાવ્યા છે. જેના કારણે 108 દ્વારા સારવાર માટે આવેલ દર્દીઓ હજુ પણ સારવાર લેવા રાહ જોઈ રહ્યા છે. અમદાવાદમાં હજારો દર્દીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે હોસ્પિટલોમાં બેડ ફૂલના બોર્ડ લાગતા દર્દીઓ પરેશાન .
Continues below advertisement