અમદાવાદઃ વસ્ત્રાપુર હાટમાં ગણેશ મૂર્તિનું એક્ઝિબિશન, કેટલા રૂપિયા સુધી મૂર્તિઓ છે ઉપલબ્ધ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 12:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વસ્ત્રાપુર(Vastrapur) હાટમાં માટીની ગણેશ મૂર્તિનું એક્ઝિબિશન લાગ્યું છે. જેમાં 251 રૂપિયાથી માંડી 25 હજાર રૂપિયા સુધીની મૂર્તિ માર્કેટમાં મળે છે. અહીંયા એકથી એક ચઢિયાતી મૂર્તિઓ ઉપલ્બધ છે.