Ahmedabad Fire | અમદાવાદના જુહાપુરામાં રમકડાની દુકાનમાં ફાટી નીકળી આગ, લોકોનું કરાયું રેસ્ક્યૂ
gujarati.abplive.com
Updated at:
07 Nov 2023 05:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Fire | અમદાવાદના જુહાપુરામાં બરફની ફેક્ટીર પાસે આવેલી રમકડાની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગે દુકાનમાંથી લોકોનું રેસ્યૂ કરી આગ પર કાબૂ મેળ્યો છે.