અમદાવાદઃ આઠ વર્ષની બાળકી સહિત પાંચ ઓમિક્રોનના નોંધાયા કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ સહિત રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં આઠ વર્ષની બાળકી સહિત પાંચ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં વધુ એક શંકાસ્પદ વ્યક્તિને ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram