અમદાવાદ:ઝાયડસ જંકશન પરનો ફ્લાય ઓવર બ્રિજ આજથી ખુલ્લો, જુઓ કેટલું સરળ બનશે પરિવહન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2021 02:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ઝાયડસ જંકશન પર આવેલો ફ્લાય ઓવર બ્રિજ આજથી લોકો માટે ખુલ્લો મુકાયો છે. થલતેજ અંડરપાસથી ગોતા સુધી એલિવેટર બ્રિજનો 1500 મીટર હિસ્સો આજથી ખુલ્લો મુકાયો છે.