Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને વિકસાવવાનું સરકારનું આયોજન
Continues below advertisement
અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને વિકસાવવા માટે સરકારે આયોજન કર્યું છે. AMC, AUDA અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટથી સ્ટેડિયમની આસપાસના વિસ્તારની કાયાપલટ થઈ જશે. આ વિસ્તારના વિકાસ માટે ત્રણ ટાઉન પ્લાનિગ આગામી સમયમાં બહાર પાડવામાં આવશે. જે મોટેરા, સાબરમતી અને હાંસોલ વિસ્તારમાં હશે જેના માટે 40 લાખ સ્ક્વેર મીટરનો વિસ્તાર આવરી લેવાશે
Continues below advertisement