અમદાવાદઃ નિકોલમાં ગ્રીષ્મા વેકરિયાની યોજાઈ શોકસભા, શું કહ્યું મંત્રી જગદીશ પંચાલે?
Continues below advertisement
સુરતની દિકરી ગ્રીષ્મા વેકરિયાની હત્યાને લઈને અમદાવાદમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. નિકોલ ખાતે આવેલ ભોજલધામમાં ગ્રીષ્મા વેકરિયાની શોકસભા યોજાઈ છે.
Continues below advertisement