ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે બેરીકેડ કુદીને જવુ પડ્યુ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ છઠ પૂજામાં એક ગેટ બંધ હોવાના કારણે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને કૂદવાની ફરજ પડી હતી, આનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, પૂજા સ્થળ પર એક્ઝિટ ગેટ બંધ હોવાથી મંત્રીએ બેરિકેડ કુદીને જવુ પડ્યુ હતુ, આ છઠ્ઠ પૂજા અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે થઇ રહી હતી.
Continues below advertisement
Tags :
Hrishikesh Patel Ahmedabad Chhath Puja Chhath Puja Gujarat Health Minister Hrishikesh Patel Jumped Barricade Chhath Puja Sabarmati River