Ahmedabad: બેકાબુ કોરોનાને અટકાવવા જિમ બંધ કરાતા જિમ સંચાલકો મુંઝવણમાં, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 12:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેકાબુ બની રહેલા કોરોના વચ્ચે અમદાવાદ શહેરમાં તમામ જિમને સૂચના ન અપાય ત્યાં સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ જિમ ચાલું રાખવા કે બંધ તે અંગે સંચાલકો મુંઝવણમાં જોવા મળી રહ્યાં છે.જેથી સંચાલકો મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા પહોંચ્યા છે