અમદાવાદઃ બિસ્માર રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોર મુદ્દે HCનો મનપાને સવાલ
Continues below advertisement
અમદાવાદ શહેરના બિસ્માર રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોર મુદ્દે કોર્ટના તિરસ્કારની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. હાઈકોર્ટે મનપાને સવાલ કર્યો કે, અગાઉના અધિકારીઓ સામે પગલા લીધા પણ હાલના અધિકારીઓ સામે શું?
Continues below advertisement