Ahmedabad: ગ્રામીણ વિસ્તારમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં, શું કરી કામગીરી?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે. મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત 460 ગામમાં આઈસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram