Ahmedabad: વાવાઝોડાની અસરના ભાગરૂપે ખાબક્યો વરસાદ, શું છે શહેરની સ્થિતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 11:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડા(Cyclone Tauktae)ની અસરના ભાગરૂપે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે.શહેરમાં સવારના 7 વાગ્યા સુધીમાં 3 મીમી વરસાદ ખાબક્યો છે.