અમદાવાદ: ગોરજ ગામમાં વરસાદી ઝાપટા, ખેતીના પાકને નુકસાનની ભીતિ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
18 Nov 2021 11:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. હવામાન વિભાગે 20 નવેમ્બર સુધી કમૌસમી વરસાદની આગાહી કરી છે. આ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અમદાવાદના ગોરજ ગામમાં પણ પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.