અમદાવાદઃ ગ્રામીણ વિસ્તારોમાં ખાબક્યો ભારે વરસાદ, વિઝીબિલીટીમાં થયો ઘટાડો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 05:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચાંગોદર-મૌરેયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે વિઝીબિલીટી ઓછી થઈ ગઈ છે. હાઈવે પર લોકોને રસ્તો દેખાતો બંધ થઈ ગયો છે.