અમદાવાદ:નારોલ-પિરાણા વચ્ચે હિટ એંડ રન, કાર ચાલકે યુવકને મારી ટક્કર, કાર ચાલક ફરાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2021 01:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં હિટ એંડ રનની ઘટનામાં એક યુવકની મૃત્યુ થયું. નારોલ-પિરાણા વચ્ચે કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટક્કર મારી. જેમાં ઘટના સ્થળે જ યુવકનું મોત થયું. કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. કાર હાર્દિક શાહના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.